વલસાડ જિલ્લાનાં ભીલાડ રેલવે સ્ટેશન પાસે એક ૪૫ વર્ષની ઉંમરના જણાતા પુરુષે માલગાડી ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે વાપી રેલવે પોલીસને ભીલાડ સ્ટેશન માસ્ટર દ્વારા જાણ કરાઈ હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અજાણ્યા પુરુષની લાશનો કબજો લઈ વાપી રેલવે પોલીસ મથકે અકસ્માત મોત અંગ નોંધ કરી મૃતકના તેનાં વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application