Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : જુગાર રમતા નવ જુગારીઓ પોલીસ પકડમાં

  • October 30, 2022 

કલોલનાં ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યામાં પત્તાની બાજી માંડીને 9 શખ્સો પૈસાની હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતાં. મળતી માહિતી અનુસાર, કલોલ પોલીસ સ્ટાફનાં માણસોને મળે બાતમીનાં આધારે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી જોકે પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. જેમાંથી અમુક શખ્સો પોલીસ પકડમાં આવી ગયા હતા. આમ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો સહીત રૂપિયા 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




જુગાર રમતા ઝડપાયેલા 9 જુગારીઓ 




1.યુનુસભાઇ મહંમદભાઈ મેમણ,

2.આકાશભાઈ રોહિતભાઈ દંતાણી,

3.રમેશભાઈ અમરશીભાઈ ભંગી,

4.પ્રધાનજી છનાજી ઠાકોર,

5.મહેશજી શંભુજી ઠાકોર,

6.દિનેશજીભાઈ લાલભાઈ દંતાણી,

7.મેઘાજી ચતુરજી ઠાકોર,

8.નરેન્દ્ર દિનેશભાઈ ખમાર અને

9.હસનભાઈ સિકંદરભાઈ શેખ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application