તાપી જિલ્લાનાં સોનગઢ ગામમાં નમ્ર ફાઇનાન્સ લિમિટેડ દ્વારા તારીખ ૨૪/૧૦/૨૦૨૪નાં દિવસે તેનાં ગાહકો માટે M-SWASTH સાથે સંકલન કરીને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં M-SWASTH તરફથી ડો.ભવદીપ કાતરીયા અને ડો.ઋતિક દ્વારા દર્દીઓનું તપાસ તથા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં નમ્રફાઇનાન્સ લિમિટેડ અને M-SWASTHના કર્મચારીઓ હાજર રહ્યાં હતા. આ કેમ્પમાં સોનગઢ તથા આજૂબાજૂ ગામનાં લોકો દ્વારા ફ્રીમાં નિદાન તથા સારવાર આપવામાં આવી હતી.નમ્ર ફાઇનાસ અને M-SWASTH દ્વારા ગુજરાત ના અલગ અલગ જીલ્લામાં આવા ૫૦ કરતા વધારે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરીયાત મંદોને ફ્રી’માં તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યો છે. આમ, ગુજરાતનાં અલગ-અલગ જિલ્લામાં આવા ૫૦ કરતા વધારે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરિયાત મંદોને ફ્રી’માં તપાસ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application