ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાનાં ખોબ્રિઆંબા ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં ખાતળ ગામના વૃદ્ધનું તણાય જવાથી મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, ખાતળ ગામનો રાયલ્યાભાઈ જાનુભાઈ પવાર (ઉ.વ.60) પોતાનો પાડો લઈ જંગલ વિસ્તારમાં ચરાવવા ગયો હતો. તે સમયે પરત ઘર તરફ પાછા ફરતી વખતે પૂર્ણા નદી માંથી પસાર થતા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીમાં આવેલા અચાનક પૂરમાં તણાઈ જતા મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application