Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાનાં મોરઝીરા ગામે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરાયું

  • December 20, 2022 

ડાંગ જિલ્લા આહવા તાલુકાનાં મોરઝીરા ગામે તા.17-18 ડીસેમ્બર 2022 દરમિયાન કબડ્ડી ટુર્નામેન્ટનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ-72 ટીમએ ભાગ લીધો હતો. જોકે તા.17 ડીસેમ્બરનાં રાતથી તા.18 ડીસેમ્બર 2022 સુધી આ 72 ટીમોએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં મહારાષ્ટ્રનાં મુંબઈ સુધી અને ગુજરાતની કબડ્ડી ટીમોએ ભાગ લીધો હતો, આ કબડ્ડી સ્પર્ધામાં વિજેતા ચાર ટીમ જેમાં પ્રથમ (1)પારડી,વલસાડ, બીજા (2)વાયદૂન (ડાંગ), ત્રીજા (3)મુખેડ (નાશિક, મહારાષ્ટ્ર), ચૌથા (4)આર્યન સાગર,ગોળવાડ, તા.બાગલાણ,જી.નાશિક,મહારાષ્ટ્ર), વિજેતા બન્યા હતા. તેઓને ક્રમશઃ રૂપિયા 12,000/-, 6000/-, 3000/- અને રૂપિયા 1000/-નાં રોકડ રકમના ઈનામ આપવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application