Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડી

  • September 02, 2022 

ડાંગનાં ગિરિમથક સાપુતારાનાં તળેટી વિસ્તારમાં ગતરોજ મધરાત્રે ભારે ગાજવીજ સાથે તૂટી પડેલા મુશળધાર વરસાદને પગલે ભારે ખરાબી સર્જાઈ છે. જયારે સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડતા માર્ગ અવરોધાયો હતો. તેમજ તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે ગ્રામ પંચાયત કચેરીની દીવાલ તૂટી જતાં માર્ગ ઉપર ડુબાઉં નાળું ધોવાય ગયો હતો. જેના કારણે ભારે વાહનો માટે માર્ગ ભયજનક બનવા પામ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application