અંકલેશ્વરથી ભરૂચ તરફ જઈ રહેલ એકટીવા ચાલક યુવતીને પાછળથી પુરઝડપે આવેલ ઇકો કાર ચાલકે પાછળથી ટક્કર મારતા એકટીવા ચાલક યુવતી ફંગોળાઈ હતી એને તેને માથાના ભાગે ગંભીર ઇજા પોહચતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જોકે યુવતીનો મૃતદેહ 108 એમ્બ્યુલસ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application