Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ઉનાઈ નાકાથી ચોરીનાં ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

  • May 02, 2024 

તાપી એલ.સી.બી પોલીસ સ્ટાફનાં માણસો નાઈટ રાઉન્ડમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનનાં છેલ્લા ત્રણ વર્ષથી ચોરીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વ્યારાનાં ઉનાઈ નાકા ત્રણ રસ્તા બસ સ્ટેશન પાસે ઉભો છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી છેલ્લા ત્રણ વર્ષથી ચોરીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી આકાશ બળવંતભાઈ વસાવે (ઉ.વ.25., રહે.કોલદાગામ, હોળી ફળિયું, તા.નવાપુર, જિ.તાપી)ને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application