Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસ મથકનો છેતરપિંડીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • April 14, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોએ સોનગઢ પોલીસ સ્ટેશનનાં છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી દશરથભાઈ હોમાભાઈ વળવી (રહે.લોયગામ, તા.જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાને આજરોજ ડોડવા નાકા પોઈન્ટ ખાતેથી બાઈક નંબર GJ/26/FA/1039 જેની કિંમત રૂપિયા 20,000/- અને 1 નંગ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application