Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીના મોલવણ પાટીયા પાસેના આધેડનું ઝાડા ઉલ્ટી તથા પેટમાં દુખાવો બાદ મોત નિપજ્યું

  • August 04, 2024 

માંડવી તાલુકાના કરંજ ગામની સીમમાં આવેલા મોલવણ પાટીયા પાસે રહેતા ૫૫ રવિન્દ્ર કૈલાસચંદ પોદારને ઝાડા ઉલ્ટી તથા પેટમાં દુખાવો થતા ૩૧-૭-૨૪ના રાત્રે ૯ વાગે તડકોશ્વર ગામે આવેલી શીફા હોસિપ્ટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા ત્યારબાદ તારીખ ૧-૮-૨૪ના રોજ તેમનો શ્વાસ અચાનક રૂંધાવા લાગતા વધુ સારવાર અર્થે સુરત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application