Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં મગરકુઇ ગામનાં ઉત્તમભાઈ ગામીત ગુમ થયા

  • October 04, 2024 

વ્યારા તાલુકાનાં મગરકુઇના રહેવાસી ઉત્તમભાઈ ગામીત (ઉ.વ.68) ગત તારીખ 1 જુલાઈના રોજ કોઈને કહ્યા વગર કોઈક કારણોસર ઘરેથી ચાલ્યા ગયેલ છે. તેઓની ઊંચાઈ 5.5 ફૂટ, ઘઉં વર્ણના, સફેદ કલરનો શર્ટ અને હાફ પેન્ટ પહેરેલ છે. ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર વિષે કોઈને જાણ થાય તો વ્યારા પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલરૂમનો સંપર્ક ફોન નંબર 2626220033 અથવા 02626221500 પર કરવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application