Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં એક ગામમાંથી સગીરાનું વાલીપણામાંથી અપહરણ કરી જનાર સામે ગુનો નોંધાયો

  • October 03, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણ તાલુકાનાં એક ગામથી સગીરા, ‘મંદિરે જાવું છું તેમ કહી નીકળી હતી. ત્યારબાદ જયેશ માંગુકીયા જેના પુરાનામ સરનામાંની ખબ નથી તે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. જયારે સગીરાનાં આશરે ૫ ફૂટ જેટલી છે, રંગે ઘઉં વર્ણની છે મોઢું ગોળ છે જે નંબરવાળા ચશ્માં પહેરે છે જેને શરીરે સફેદ કલરની ટી શર્ટ, જાંબુડી કલરનો જીન્સ પેન્ટ પહેરેલ હતો તેમજ તે ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા બોલે છે અને સમજે છે. બનાવ અંગે સગીર વયની દિકરીનાં પિતાએ ડોલવણ પોલીસ મથકે અપહરણ કરનાર યુવક જયેશ માંગુકીયા વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application