Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ : મોબાઈલ ફોન ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ

  • April 05, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં વીરપોર ગામનાં સ્નેહવાટિકા સોસાયટી-2માં રહેતા ઈશ્વરભાઈ બાલુભાઈ પટેલ નાઓ ગત તારીખ 28/05/2023નાં રોજ પોતાના કબ્જાની બાઈક લઈ બુહારી ગામેથી જતાં હતા તે સમયે વીરપોર ગામનાં પાટીયા પાસે આવતાં તેમનો Oppo કંપનીનો વાદળીનો કલરનો મોબાઈલ જેનો EMI NO.86687506179 7278 જેની કિંમત રૂપિયા 20,000/- હતી જે તેમના પેન્ટનાં ખિસ્સામાં મુકવા જતાં મોબાઈલ ફોન કયાંક રસ્તામાં પડી જતાં ગયો હતો અને મોબાઈલ કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ઈશ્વરભાઈ પટેલ નાંએ ગત તારીખ ૦૩/04/2024નાં રોજ વાલોડ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application