Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરાછી ગામના યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

  • January 11, 2025 

સુરત જિલ્લાના કીમ નજીક ઉમરાછી ગામે હળપતિવાસમાં રહેતા ૩૭ વર્ષીય ભોલાભાઈ સુનિલભાઇ રાઠોડે ઘરે અગમ્ય કારણોસર કોઇ પ્રવાહી ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ ભોલાભાઇને મૃત ઘોષિત કર્યા હતા. ઘટના અંગે કીમ પોલીસને જાણ કરતા હાલ પોલીસે ગુનો નોંધી ભોલાભાઈએ કયા અને કેવા સંજોગોમાં આત્મહત્યા કરી હોવાની દિશામાં તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application