Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ રોડ પરથી નશો કરી બાઈક ચલાવતા સ્યાદલાનો યુવક પકડાયો

  • January 12, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા. તે દરમિયાન સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી એક હીરો કંપની સ્પ્લેન્ડર મોટર સાયકલ કાળા તથા સિલ્વર જેવા કલરની જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે/26/એમ/4440 નો ચાલક દિવ્યેશભાઈ વીરેન્દ્રભાઈ પટેલ(ઉ.વ.25) રહે, જુનું ફળિયું, સ્યાદલા ગામ, તા.વાલોડનો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાના કબજાની બાઈક વાંકીચુકી ચલાવી લઈ આવતા ઝડપાઈ ગયો હતો.

 

 

 

આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈની ફરિયાદ ને આધારે બાઈક ચાલક વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application