Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના શિવાજી નગરમાંથી વિસ્કીની 16 બોટલો સાથે મહિલા ઝડપાઈ

  • November 02, 2020 

સોનગઢના શિવાજી નગર વિસ્તારમાં રહેતી 55 વર્ષીય શાંતાબેન સંભાજીભાઈ ગામીતે પોતાના ઘરની પજારીમાં વગર પાસ પરમીટે સંતાડી મુકેલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ વિસ્કીની કુલ બોટલ નંગ 16 જેની કિંમત રૂપિયા 1,600/- ના મુદ્દામાલ સાથે આજરોજ જીલ્લા એલસીબી પોલીસની રેડમાં પકડાઈ ગઈ હતી.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application