Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Latest news : વ્યારા પોલીસ મથકે લાયન હાર્ટ ગૃપના અધ્યક્ષ સહીત ૫ વ્યક્તિઓ સામે એક્ટ્રોસિટી હેઠળ ગુનો નોંધવા અરજી અપાઈ

  • August 20, 2022 

વ્યાસ નગરમાં દહીંહાંડી નો કાર્યક્રમને લઈને નગરભરમાં રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. આજરોજ વ્યારા ખાતે યોજાયેલ દહીં હાંડીના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ખાસ હાજર રહયા હતા.




જોકે બીજી તરફ કાર્યક્રમ પૂર્ણ કરી સી. આર પાટીલના નીકળ્યા બાદ લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ સામે એટ્રોસીટી હેઠળ વ્યારા પોલીસમાં અરજી કરવામાં આવી છે.તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ વિરલ કોંકણી એ આપી પોલીસ ફરિયાદ આપી છે.




લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાધવ ઉર્ફે રાજુ ગધેડાવાળા અને પૂર્વ નગર કોંગ્રેસ પ્રમુખ રાજુ પટેલ ઉર્ફે રાજુ ઉમિયા તેમજ નગર પાલિકાના કોર્પોરેટર સહિત ૫ વ્યક્તિ વિરુદ્ધ અપાઈ પોલીસ ફરિયાદ આપવામાં આવી છે.જેમના વિરુદ્ધ અરજી અપાઈ તેઓ રાજુ જાધવ સહિત કોર્પોરેટર અને અન્ય વ્યક્તિ હાલ માં જ ભાજપ માં જોડાયા છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application