Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે યોજાયેલ બ્યુટિશિયન એન્ડ હૈરસ્ટાઈલ મેકઅપ આર્ટિસ્ટ માં વ્યારાની દીકરી વિજેતા બની

  • September 22, 2022 

ફરી એક વાર વ્યારાની દીકરીએ વ્યારા નું નામ રોશન કર્યું છે, વ્યારા નગરના દાદરી ફળીયા નજીક ભૂતબઁગલા પાસે આવેલ હિના બ્યૂટી પાર્લરના બ્યુટિશિયન એન્ડ હૈરસ્ટાઈલ મેકઅપ આર્ટિસ્ટ  મિસ પૂજા નિમેષ શર્મા તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ વ્યારા ના રોયલ દરબાર હોટેલ ખાતે બ્યૂટી વર્લ્ડ એસોસિઅન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત બિગ્ગેસ્ટ મેકઅપ એન્ડ હૈરસ્ટાઈલીસ્ટ ઓફ વ્યારા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.






1st રેન્કમાં સુરતના રહેવાસી મિતીષા દૂધવાલા જયારે 2nd રેન્કમાં ઉનાઈના રહેવાસી પ્રીતિ નિમાવત વિજેતા બની હતી.

જેમાં વ્યારા,સુરત,બારડોલી,નવસારી અને બીજા 15થી વધુ સિટી ના આર્ટિસ્ટ વચ્ચે વિજેતા થઇ વ્યારાનું ગૌરવ જાળવ્યું છે અને 3rd રેન્ક પ્રાપ્ત કર્યો છે, એક ગૃહિણી અને 2 પુત્રીઓની માતા હોવાની સાથે સાથે એક સામાન્ય વર્ગ ની સ્ત્રી તરીકે જે ખ્યાતનામ અને સિદ્ધિ મેળવી છે એ પ્રસંશાને પાત્ર છે, આપને અહી જણાવી દઈએ છીએકે,1st રેન્કમાં સુરતના રહેવાસી મિતીષા દૂધવાલા જયારે 2nd રેન્કમાં ઉનાઈના રહેવાસી પ્રીતિ નિમાવત વિજેતા બની હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application