Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાહદારીના હાથ માંથી ફોન આંચકી બે અજાણ્યા બાઈકર્સ ફરાર

  • April 12, 2021 

વાપી જીઆઈડીસીનાં અંબામાતાના સર્કલ પાસેથી પસાર થઈ રહેલ એક યુવકના હાથ માંથી મોબઈલ ફોન આંચકીને બાઈક ઉપર અઆવેલા બે અજાણ્યા બાઈકર્સ ફરાર ભાગી છુટ્યા હતા.

 

 

 

 

સોનવાડા ગામનાં ઘના ફળિયામાં તહેતો અને વાપી ખાતે કન્ટ્રકશનનું કામ કરતો પંકિલ રમેશભાઈ પટેલ અંબામાતાના સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા તા. તે સમતે તેમના મિત્ર સાથે વોટ્સએપ ચેટ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાછળથી કાળા તથા બલ્યુ કલરની પલ્સર મોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેસેલા ઇસમે પંકિલના હાથ માંથી તેમનો ઓપો કંપનીનો રૂપિયા 12 હજારની કિંમતનો ફોન આંચકી પુરઝડપે બાઈક હંકારી નાશી છુટ્યા હતા.

 

 

 

 

આ બનાવ અંગે પંકિલ પટેલે વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા બે ચોર ઈસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application