Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાહદારીનાં હાથ માંથી મોબઈલ ફોન છીનવી બે ઈસમો ફરાર

  • February 09, 2021 

વાપી વલસાડ રોડ જુના જકાતનાકા પાસે રેલ્વે ક્રોસિંગ પાસે રાહદારીના હાથ માંથી બે અજાણ્યા ઈસમો મોબઈલ ફોન છીનવી નાસી છુટ્યા હતા.

 

 

વાપીના કબ્રસ્તાન રોડ ઉપર રહેતો 21 વર્ષીય મોહમદ સોહરાબ મોહમદ સઈદ રાત્રીના સમયે વાપીના હિરલ પાર્ક પાસે જુના જકાતનાકા પાસે અંધારામાં રેલ્વે ક્રોસિંગ કરી રહ્યો હતા. તે સમયે બુકાની પહેરીને આવેલા બે અજાણ્યા ઈસમો એ મોહમદ સોહરાબના હાથ માંથી રેડ મી વાય-3 મોબઈલ છીનવી ને નાસી ગયા હતા. આ ઘટના અંગે મોહમદ સોહરાબ એ વાપી ટાઉન પોલીસને ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application