Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોપરેલી રોડ પાસેથી સગીર દારૂનાં જથ્થા સાથે ઝડપાયો

  • February 17, 2021 

વાપી ટાઉન પોલીસે કોપરેલી રોડ જંકશન પાસે વાહન ચેકિંગ હાથ ધરી હતી.  તે સમય દરમિયાન ચાલતો આવી રહેલા સગીરના હાથમાં રહેલા થેલામાં ભારેખમ વસ્તુ હોવાનું જણાતા શંકાના આધારે તેને રોકી પોલીસે થેલો તપાસ્યો હતો તે સમયે અંદરથી 58 બોટલો મળી આવી હતી અને દારૂની જથ્થો વગર પાસ પરમીટનો અને દમણ બનાવટનો હતો.

 

 

 

પોલીસે સગીરને પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, સગીર આ દારૂ દમણનાં અલગ-અલગ વાઈન શોપમાંથી ખરીદીને સુરત ઘરે છુટક વેચાણ માટે લઈ જતો હતો તેવું જણાવ્યું હતું. પોલીસે આ 17 વર્ષના સગીરની સામે પ્રોહી.એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application