Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા

  • February 14, 2021 

વાપી તાલુકાનાં સુલપડમાં જુગાર રમતા 8 ઈસમોને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

વાપી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલ બાતમીના આધારે, સુલપડ ઢોડિયાવાડ રિતેશની ચાલ રૂમ નંબર-37માં જુગાર રમાઈ રહ્યો છે. તેથી પોલીસે ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ છાપો મારી ત્યાં રૂમમાં 8 ઈસમો ગંજીફાના પતા ઉપર જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેમાં સપનકુમાર ભાસ્કરદેવ, ડોમન હરિભાઈ મંડલ, છોટુ પરિમલ દેવ, રાજા બાબુ પૂનમચંદ્ર દેવ, અર્જુન રાનુ પાવસે, સંજય મોતીલાલ કૃપાલ, વાલ્મીકી સંદીપ દેવ તથા અનામ અનાદિ પટવર્ધનનો સમાવેશ થાય છે. પોલીસે તમામ ઈસમો પાસેથી રૂપિયા 47,430/- કબ્જે કરી તમામ ઈસમોની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application