લોકસભાની ચૂંટણી પહેલા દ્વારકા વિસ્તારને ભેટ આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવશે. જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે. જેનાથી યાત્રાધામ દ્વારકા અને બેટ દ્રારકા આવતા યાત્રિકો, પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહેશે. અમદાવાદ, રાજકોટ, જામનગર, સહીતના શહેરનો જોડતી ટ્રેનને દ્રારકા-ઓખા સુધી લંબાવવામાં આવી. મહત્વનું છે કે દેવભુમિદ્રારકા જીલ્લાના આગેવાનો અને સાંસદ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application