Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લા કક્ષાનાં પ્રજસત્તાક દિનની ઉજવણી કપરાડાનાં નાનાપોંઢા ખાતે થશે

  • January 24, 2023 

વલસાડ જિલ્લામાં ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધવવંદન કાર્યક્રમ તા.૨૬-૦૧-૨૩, ગુરૂવારના રોજ વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલની ઉપસ્થિતિમાં કપરાડા તાલુકાના નાનાપોંઢા, જોગવેલ રોડ, પેટા આરોગ્ય કેન્દ્ર્ની સામેના મેદાન ખાતે યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application