બીલીમોરાનાં ઊંડાચ ગામના વાણીયા ફળિયામાં રહેતા શાંતિલાલ પટેલની પુત્રી ક્રિષ્ના શાંતિલાલ પટેલ (ઉ.વ.21) જે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યા પછી કમ્પ્યુટર કોર્સ કર્યો હતો. ક્રિષ્નાએ ઘણી કોશિશ કરવા છતા તેને નોકરી નહિ મળતા ક્રિષ્ના હતાશ થઈ ગઈ હતી અને ક્રિષ્નાના માતા-પિતા ખેતીમાં કામ કરવા ગયા હતા તે સમય દરમિયાન તે ઘરમાં એકલી હતી અને તે સમયે તેને ઘરના માળિયાના પેઢીયા સાથે ઓઢણી બંધી ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application