વલસાડનાં ધમડાચીથી વાપી પાઉડરની બોરીઓ ભરી પારડી નેશનલ હાઇવે નંબર-48નાં ઉપર નીકળેલ એક ટ્રક નંબર જીજે/15/એક્સએક્સ/1867માં ટેકનીકલ ખામી સર્જાતા ટ્રક ચાલકે વિશ્રામ હોટેલ સામે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક હાઇવે ડિવાઈડર કુદી ગ્રીલ તોડી સર્વિસ રોડ ધસી ગઈ હતી અને સર્વિસ રોડ ને બાજુમાં આવેલી દારા એસ પારડી વાળાની કંપાઉન્ડ વોલ જોડે ધડાકાભેર અથડાઈ હત અને ટ્રક કંપાઉન્ડ વોલ સાથે અથડાતા વોલ તૂટી ગઈ હતી. જોકે આ બનાવમાં ટ્રક અને વોલને નુકશાન પહોંચ્યું હતું જ્યારે કોઈને પણ પ્રકારની જાનહાની ન થતા દુર્ઘટના ટળી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application