Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબઈલ ટાવરની 24 બેટરીઓ ચોરી થતા પોલીસ ફરિયાદ

  • August 13, 2021 

પારડી તાલુકાનાં કલસર ગામે લાગેલા ઈન્ડસ ટાવરમાં 24 નંગ બેટરી જેની કીંમત રૂપિયા 50 હજારની હતી જે ચોરી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલસર ગામે ઈન્ડસ મોબઈલ ટાવરના સેલ્ટર રૂમના દરવાજાનું તાળું નકુચા સાથે કોઈ ચોર ઈસમે તોડી નાંખી અંદર પ્રવેશીને અમરરાજા-600 એએચની 24 નંગ બેટરી રૂપિયા 50 હજારના કીંમતની જે ચોરી કરી ભાગી છુટ્યો હતો જેથી બનાવ અંગે સર્વેલન્સ સિક્યુરીટી સુપર વાઈઝર જયેશભાઇની ફરિયાદના આધારે પારડી પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application