વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર-1 ઉપરથી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા વિનોદ કાંબલી રાધ્યાના યાદવ રેકિઝ્નની બેગ લઈને ઉભો હતો. તે સમયે આરપીએફની ટીમે વિનોદ કાંબલીની બેગ શંકાસ્પદ જતા બેગની તપાસ હાથ ધરતા બેગમાંથી વિદેશી દારૂની 60 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 3335/- હતી.
આરપીએફ જવાને આરોપીને પ્રોહિબિટેડ એરિયામાં દારૂ રાખવા બદલ મેમો ફાડી પ્લેટ ફોર્મ ઉપર સર્વેલન્સ કરી રહેલા ગુજરાત રેલ્વે પોલીસને સોપ્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application