Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ : તમારી પાસે કંઈક વધારે હોય તો અહીં મૂકી જાઓ

  • February 16, 2021 

વીકી ફાઉન્ડેશનના પાયા સમાન સભ્યો કે જેઓએ "આપણું ઘર" ને મજબૂત ઘર બનાવવાં ખૂબ જ મહેનત કરી છે. વીકી ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ પ્રસ્થાપિત "આપણું ઘર" (વ્યારા)ની સફળતા બાદ વાલોડ ખાતે પણ "આપણું ઘર" પ્રસ્થાપિત કરી સરહાનીય કામગીરી કરી છે.

 

 

 

"આપણું ઘર" પ્રસ્થાપિત કરવાનો સેવાકીય હેતુ એજ છે કે, તમારી પાસે કંઈક વધારે હોય જેમ કે કપડાં, ગરમ કપડાં, રમકડાં,બુટ ચપ્પલ,છત્રી, રેઈનકોટ વગેરે તો અહીં મૂકી જાઓ જેથી કરી જેમને જરૂર હોય એ અહીંથી વિના મૂલ્યે લઈ જઈ શકે. વીકી ફાઉન્ડેશન આવા નેક કામો માટે હંમેશા તત્પર રહે છે અને આવનાર સમયમાં પણ નેક કામો કરતા જ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application