Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતા વૈભવીબેન પટેલ લાપતા

  • October 13, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૭/૦૯/ર૦ર૧ ના રોજ  રહે. ઘર નં.૩૯, કૃષ્ણનગર સોસાયટી, જુના કોસાડ રોડ, અમરોલીમાં રહેતા અમીશાબેન પટેલની ૧૮ વર્ષીય પુત્રી વૈભવીબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.

 

 

 

તેમણે શરીરે લીલા કલરનો ડ્રેસ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application