Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ : તાપી નદીના પાણીમાં ડૂબી જવાથી વૃધ્ધાનું મોત

  • October 19, 2021 

સોનગઢના ઉકાઈ માંથી પસાર થતી તાપી નદીના પાણીમાં ડૂબી જવાથી વૃધ્ધાનું મોત નીપજયું હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઉકાઈ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી જયવંતાબેન પંડિતભાઈ માળી (ઉ.વ.૮૧) રહે, દાઉલ તા.જી.ધુલિયા-મહારાષ્ટ્ર નાઓનું ગત તા.૧૭મી ઓક્ટોબર નારોજ મોત નિપજ્યું હતું.  બનાવ અંગે ગણેશભાઈ તેજપાલભાઈ વસાવા રહે, શેરૂલા ગામ,તાપી ફળિયું-સોનગઢ નાઓની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસકર્મી સંજયભાઈ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application