Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા ગામેથી બાઈકની ચોરી થતા ઉકાઈ પોલીસે ફરિયાદ નોંધી

  • October 10, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ગુણસદા ગામનાં વિપુલભાઈ ગેમનાભાઈ ગામીત (ઉ.વ.૨૦) નાંઓ ગત તારીખ ૦૧/૧૦/૨૦૨૪નાં રોજ ઘર આંગણામાં પાર્ક કરેલ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એડી/૬૫૩૯ને જે નહિ દેખાતા ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ બાઈક મળી ના આવતા બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ગયેલ હોય તેવું સમજાતા વિપુલભાઈ ગામીત નાંએ અજાણ્યા ચોર વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે રૂપિયા ૪૯,૫૦૦/-ની બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application