Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ચીમકુવામાંથી દેશીદારૂ સાથે બે મહિલા પકડાઈ

  • October 11, 2020 

સોનગઢ તાલુકાના ચીમકુવા ગામના પારસી ફળીયામાં રહેતી હીનાબેન રાજેશભાઈ ગામીત અને લલીતાબેન વંતીયાભાઈ ગામીત બંને દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની બે જુદીજુદી રેડમાં પકડાઈ ગઈ હતી.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે પકડાયેલી બંને મહિલાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application