Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કનાડા ગામના બે જણા દેશીદારૂ સપ્લાય કરતા પકડાયા

  • September 04, 2020 

સોનગઢ તાલુકાના કનાડા ગામના પીપળા ફળીયામાં રહેતા ધર્મેશભાઈ છનાભાઈ ગામીત અને હરીશભાઈ છગનભાઈ ગામીત આજરોજ સોનગઢના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે મોટર સાયકલ નંબર જીજે/26/એલ/3691 ઉપર દેશીદારૂ સુગંધી સંતરાની કુલ 86 નંગ બાટલીઓ સાથે પકડાઈ ગયા હતા. બંને આરોપીએ પાસેથી દેશીદારૂ અને મોટર સાયકલ મળી 19,300/-નો મુદ્દામાલ જપ્ત કરી હેડકોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભરતભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application