Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીમકુવા ગામ પાસેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે ઈસમો પકડાયા

  • October 13, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીન આધારે સોમવારે ચીમકુવા ગામના રસ્તા પાસે વોચ ગોઠવી હતી.

 

 

 

દરમિયાન એક બાઈક નંબર જીજે/૨૧/સી/૪૬૦૬ ને અટકાવી તપાસ કરતા બાઈકની સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ ૬૮ જેની કિંમત રૂપિયા ૩૪૦૦/- નો દારૂ મળી આવ્યો હતો, 

 

 

 

આ મામલે બાઈક ચાલક મુકેશભાઈ અરવિંદભાઈ પટેલ અને તેની સાથે બાઈક પાછળ બેસેલ ખંડુભાઈ નસવનભાઈ હળપતિ બને રહે,ચીખલી જી.નવસારી નાઓને વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી મોબાઈલ ફોન,બાઈક અને દારૂ મળી કુલ રૂપિયા ૨૩૯૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application