Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલોલ કચેરીમાં મામલતદાર સહિત બે 2.60 લાખની લાંચ લેતા પકડાયા

  • April 26, 2022 

ગાંધીનગર કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ કરી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 2 લાખ 60 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે.   ઘટના એવી છે કે ફરિયાદીએ મુલસણા ગામની  બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા અરજી કરી હતી. જેથી કલોલ મામલતદાર ડૉ. મયંક મહેંદ્ર પટેલે એન્ટ્રી દીઠ 12 હજાર રૂપિયા એટલે કે કુલ 2 લાખ 76 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application