Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં મુંબઈથી નીકળતા અંકો પર જુગાર રમતા બે પકડાયા

  • May 11, 2023 

સોનગઢના મચ્છી બજાર વિસ્તારમાંથી ગતરોજ મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો ઉપર જુગાર રમાડતા અબ્દુલભાઈ મન્સૂરી રહે, જુનાગામ મુસ્લિમ ફળિયું,સોનગઢ અને વિકેશભાઈ ગામીત રહે, અલીફ નગર બાલ મંદિરની સામે,સોનગઢ નાઓને જુગારના સાધનો સહિત કુલ રૂપિયા ૧૩,૧૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે ફિરોજ ઉર્ફે બાદશાહ કુરેશી રહે, ઈસ્લામપુરા,સોનગઢ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application