નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના ૭૪૩૧૨ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે નવા ૦૨ કેસ નોંધાયા છે.
આજદિન સુધીમાં કુલ ૧૨૮૭ પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ ૪૫ કેસ કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. ૧૧૪૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૦૦ વ્યકિતઓનું મૃત્યુ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application