Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીંબાયતમાંથી જુગાર રમતા ૧૨ જુગારીયા ઝડપાયા

  • September 15, 2021 

લીંબાયતના સુભાષનગરમાં ગઈકાલે મોડીરાત્રે પોલીસે રેડ પાડી જ જાહેરમાં જુગાર રમતા ૧૨ જુગારીયાઓને પોલીસે ઝડપી તેમની પાસેથી કુલ ૧૫ હજારનો મુદ્દામાલ જ કર્યો હતો.

 

 

 

 

સુત્રોના જણાવ્યા મુજબ  લીંબાયત પોલીસના સ્ટાફે ગઈકાલે રાત્રે એક વાગ્યે  બાતમીના આધારે સુભાષ નગરમાં રેડ પાડી હતી અને સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં જુગાર રમતા કિશોર ઉર્ફે પીટર રઘુનાથ ચૌધરી (રહે- સુભાષ નગર લીંબાયત), રાહુલ ઉર્ફે કાંચા રઘુનાથ ચૌધરી (રહે-સુભાષ નગર લીંબાયત), રાજ ઉર્ફે રાજા રઘુનાથ ચૌધરી (રહે- સુભાષ નગર લીંબાયત), સંજીવ ઉર્ફે ભંડારી ભોલા મહોતા (રહે- સુભાષ નગર લીંબાયત), સંદિપ ભોલા મહોતા (રહે- સુભાષ નગર લીંબાયત), ચન્દ્રકાંત યુવરાજ પાટીલ (રહે- સુભાષ નગર લીંબાયત), સંદિપ મોતીલાલ ચૌધરી (રહે- મહા­ભુ નગર લીંબાયત), સંકેત સંજયભાઇ પાટીલ (રહે- ૯૪ મહાદેવ નગર રામજી મંદિર પાસે લીંબાયત), આકાશ દિલીપ પટેલ (રહે- ૧૦૮ મહેશ્ર્વરી સોસાયટી ગોડાદરા), સંદિપ સંજયભાઇ ધનગર (રહે-સુભાષ નગર લીંબાયત), શરદ ચતુરભાઇ પાટીલ (રહે-  સુભાષ નગર લીંબાયત), પંકજ મુરલીધર લોંડગે (રહે-  સુભાષ નગર લીંબાયત) ને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી અંગઝડતી ના રોકડા રૂપીયા ૮૨૧૦ તથા દાવ પરના રોકડા રૂપીયા ૭૨૫૦ મળી કુલ ૧૫૪૬૦ રૂપિયા જપર કરી તમામ સામે જુગારધારા ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application