Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવા બારડોલી રોડ પર ટ્રીપલ અકસ્માત, 2 ના મોત

  • June 27, 2022 

સુરતના  મહુવા બારડોલી રોડ પર અકસ્માત ની ઘટના બની છે. મહુવા બારડોલી રોડ પર ટ્રીપલ અકસ્માત સર્જાયો છે.


વરસતા વરસાદ સમયે ટેમ્પો અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવેલા ઈજાગ્રસ્તોને મહુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નાં તબીબ એ મૃત જાહેર કર્યા છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે નાં મોત નિપજ્યા છે.


મૃતક મહુવા તાલુકાના કોષ ગામ ના હોવાનું બહાર આવ્યું છે.મૃતક જયભારત ભાઈ દેસાઈ અને નટવરસિંહ દેસાઈ કોષ ગામના રહીશ છે.સુરત દવાખાને ડોકટર ને બતાવવા ગયા હતા પરત ફરતા અકસ્માત નડ્યો હતો.જ્યારે અન્ય એક બાઈક પર સવાર બે નો આબાદ બચાવ થયો છે.મહુવા પોલીસ ઘટનાં સ્થળે પર પહોંચી મૃતક નો કબ્જો લઈ પી.એમ.કરવાની તજવીજ હાથધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application