Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિને અભયમ તાપી દ્રારા વૃક્ષારોપણ કરાયું

  • June 07, 2023 

5 જૂન આંતરરાષ્ટ્રિય પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણ ના જતન માટે આપણું યોગદાન દ્રઢ કરવામા આવે છે.181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ  તાપી દ્રારા પોલિસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતુ.જેમાં અભયમ ટીમ અને પોલીસ સ્ટેશન સ્ટાફ ઉલ્લાસભેર જોડાયો હતો. અભયમ રેસ્ક્યુ લોકેશન અને વાન ની સફાઈ કરવામાં આવી હતી. વૃક્ષો દ્રારા પર્યાવરણ ની જાળવણી થાય છે જેનાં ઉછેર અને રક્ષણ માટે યથા યોગ્ય યોગદાન આપવા કટિબદ્ધતા જાહેર કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News