Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રના પુણેમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ

  • October 22, 2023 

મહારાષ્ટ્રના પુણેમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ પ્લેન પુણે જિલ્લાના ગોજુબાવી ગામ પાસે ક્રેશ થયું હોવાના અહેવાલ છે. જિલ્લાની ગ્રામ્ય પોલીસે આ માહિતી આપી છે. રાહત અને બચાવ કાર્ય માટે ટીમોને ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News