Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાના કુલ ૩૧ કેસ એક્ટિવ,આજે ૨ નવા કેસ નોંધાયા

  • August 01, 2022 

તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૨ નવા કેસ સામે આવ્યા છે,જિલ્લામાં રવિવાર નારોજ સાંજ સુધીમાં વ્યારાના શ્યામ વિલામાં ૨૨ વર્ષીય મહિલા,સોનગઢના માંડળ ગામના દેવળ ફળીયામાં ૩૩ વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૧ કેસ એક્ટિવ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application