Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજરોજ : વ્યારામાં કોરોના પોઝીટીવના બે કેસ નોંધાયા

  • July 05, 2022 

વ્યારા તાલુકામાં આજરોજ કોરોના પોઝીટીવના વધુ ૨ કેસ નોંધાયા છે.મળતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારાના વીરપુર ગામના ફાટક ફળીયામાં રહેતો ૨૦ વર્ષીય યુવક અને વ્યારાના ભસ્તી ફળીયામાં રહેતી ૧૩ વર્ષીય તરૂણીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૪ કેસ એક્ટિવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application