નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના ૩૧૫૫૦૮ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવના ૦૧ કેસ નોધાયા છે. આજદિન સુધીમાં કુલ ૭૧૭૫ પોઝીટીવ કેસો નોધાયા છે.
જિલ્લામાં કુલ ૧૦ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ ૬૯૭૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૯૨ વ્યકિતઓના મૃત્યુ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application