નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના 96956 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે નવા 9 કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં કુલ 1396 પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ ૨૫ કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. 1270 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 101 વ્યકિતઓનું મૃત્યુ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application