કોરોના મહામારી (કોવિડ-19)ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું નવસારી જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના 64001 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં આજે નવા 08 કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં કુલ 1207 પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ 72 કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. 1036 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 99 વ્યકિતઓનું મૃત્યુ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application