Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં આજે કોરોના પોઝીટીવના વધુ 8 કેસ નોંધાયા, હાલ 88 કેસ એક્ટીવ

  • October 16, 2020 

કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજે બારડોલીમાં વધુ 8 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.15-ઓકટોબર નારોજ બારડોલી નગર સહિત તાલુકામાં કોરોના ના નવા 8 કેસ નોંધાયા છે. આ સાથે પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 1515 પર પહોચી ચુક્યો છે. જે પૈકી કુલ 1389 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે,

 

હાલ 88 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન આજદિન કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 232 સેમ્પલ લેવાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application