કોરોના ના કહેર વચ્ચે બારડોલી તાલુકામાં આજરોજ કોરોના ના વધુ 8 કેસ પોઝીટીવ આવ્યા છે.આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.6-ડીસેમ્બર રવિવાર નારોજ બારડોલી તાલુકામાં કોરોનાના નવા 8 કેસ સામે આવ્યા છે.
આ સાથે બારડોલીમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 1912 પર પહોચી ચુક્યો છે. જે પૈકી કુલ 1809 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 63 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન આજદિન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 160 સેમ્પલ લેવાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application