Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં કોરોના ના આજે વધુ 22 કેસ નોંધાયા, કુલ આંક 1440 થયો

  • October 10, 2020 

કાતિલ કોરોનાના કહેર વચ્ચે આજે બારડોલીમાં નવા 22 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.9મી ઓકટોબર નારોજ બારડોલી નગર સહિત તાલુકામાં કોરોના પોઝીટીવ ના વધુ 22 કેસ નોંધાયા છે.

 

 

આ સાથે પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 1440 પર પહોચી ચુક્યો છે. જે પૈકી કુલ 1258 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 144 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન આજદિન કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે કોરોના ના ટેસ્ટ માટે વધુ 276 સેમ્પલ લેવાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application